આ બાને તેમની દીકરીને ભણાવવી છે પણ તેમની પાસે પૈસા નથી…

આપણા દેશમાં ઘણા એવા પરિવારો છે કે જેમને તેમના ગુજરાન ચલાવવાની માટે મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. મજૂરી કરવા છતાં પણ આ પરિવારોને એકાદ વખતનું ખાવાનું પણ નથી મળતું. આ પરિવારોના બાળકોને પણ ભાણવતા નથી કેમ કે તેમની પાસે ભણાવવાના પણ પૈસા નથી હોતા.

તેવામાં જ એક દાદીમા જે તેમના દીકરાની દીકરીની સાથે રહીને તેનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમના પરિવારમાં તે બંને જ છે, આ દીકરી જયારે ૧૧ મહિનાની હતી તેવામાં તેની માતા પણ મૃત્યુ પામી હતી

અને પછી મારી દીકરો એટલે આ દીકરીના પિતા પણ નથી. હું અત્યારે આમતેમ ભટકીને કચરો વીણીને અમારું બંનેનું ગુજરાન ચાલવું છું. કેટલાક લોકો જમવાનું અને કપડાં આપી જાય છે તેનાથી અમારું ગુજરાન ચાલે છે.

આ દાદીમા એવું કહે છે કે આ દુનિયામાં મારુ બીજું કોઈ નથી અમે બંને માં દીકરી જ છીએ. મને હવે વધારે ચાલતું પણ નથી. પગમાં સોજા આવી જાય છે, મને દિવસના ૧૦-૨૦ રૂપિયા મળે છે જેથી એટલામાં અમારું ગુજરાન પણ નથી ચાલતું. મને ડાયાબિટીસની પણ તકલીફ છે જેથી તેની દવા લેવાના પણ પૈસા નથી આ દવા લેવાના એ પૈસા નથી.

આ લોકો એટલા લાચાર હોય છે કે તેમની પાસે બીજો કોઈ રસ્તો હોતો નથી, જેથી તેઓ બિચારા આવી રીતે રોડ ઉપર ફરીને ગુજારો કરે છે.

error: Content is protected !!