૨ જોડિયા બહેનોએ ૨ જોડિયા ભાઈઓ સાથે લગ્ન કર્યા, રાત્રે ભૂલથી થયું બેડરૂમમા કંઈ આવું

આ દુનિયા બહુ જ મોટી છે અને આ દુનિયામાં અવાર નવાર કેટલાક કિસ્સાઓ બનતા જ રહેતા હોય છે, આ દુનિયામાં અત્યારે જાણે ઘોર કલયુગ આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે, તેની વચ્ચે કેટલાક બનાવો એવા બનતા હોય છે કે જેમાં પરિવારના લોકો જ શર્મસાર થઇ જતા હોય છે.

તેવામાં એક કિસ્સો એવો છે કે, જ્યાં આ જોડિયા ભાઈ અને જોડિયા બહેનોએ એકસાથે લગ્ન કરી લીધા છે. તેવો જ એક કિસ્સો યુએસમાં રહેતી આ બે બહેનો બ્રિટાની અને બ્રાઇન જે બંને બાળપણથી લઈને એક સાથે જ રહે છે જેનાથી અમે બંને એક જ જેવા કપડાં પહેરીએ છીએ. તેઓએ સાથે સાથે જોડિયા દેખાતા ભાઈઓની સાથે જ લગ્ન કરી લીધા હતા.

આ બે બહેનોએ એવું પણ કેટલી વાર કીધું છે કે, અમારા બેડ રૂમ પણ કેટલીય વાર બદલાઈ ગયા છે. હાલની સ્થિતિમાં તેઓના પતિને ઓરખવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. જેમાં તેઓને ઘણી વાર મોટી તકલીફો પડી છે.

આ બે બહેનો બાળપણથી માંડીને અત્યાર સુધી જોડે જ રહે છે અને તેઓ આગળ જતા પણ સાથે જ રહેશે. તેવામાં જ એક સાથે જ આ બહેનોએ ફેમિલી પ્લાનિંગ પણ એક સાથે જ કર્યું હતું. જેથી તેમને એક સાથે બંનેને બાળકો પણ થયા છે.

error: Content is protected !!