અમેરિકામાં ૯ માં ધોરણમાં અભ્યાસ કરતી આ દીકરી સાથે એવું તો શું થયું કે બધું છોડીને તે ભારત આવી ગઈ.

આજે મોટા ભાગના યુવાનો ભણી ઘણીંને પોતાના સારા ભવિષ્ય માટે અમેરિકા જેવા દેશોમાં સ્થાઈ થવા માંગે છે. લાખો યુવાનો માંથી થોડાક જ લોકોનું આ સપનું પૂરું થઇ શકે છે. પણ આજે અમે તમને એક એવી દીકરી વિષે જણાવીશું કે જે અમેરિકાની મોહ માયા છોડીને ભારત આવી ગઈ.

આ દીકરી હજુ તો ૯ માં ધોરણમાં જ ભણે છે અને તેને એવું તો શું થયું કે તે બધું ઓછીને વૃંદાવન આવી ગઈ.આ દીકરીનું નામ રાધે છે અને તેને બાળપણથી જ ભક્તિમાં ખુબજ રસ હતો અને તેને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં ખુબજ મન લાગતું હતું.

9ma dhoranma abhyas karti hati

તેનાથી તેને નક્કી કર્યું કે તેને વૃંદાવન જવું છે અને તે પોતાના માતા પિતાની રજા લઈને ત્યાં આવી ગઈ અને થોડા દિવસ વૃંદાવનમાં રહી.ત્યાં તેને અહેસાસ હયો કે ભગવાન શ્રી કૃષ્ણ જાણે સ્વયંમ અહીં હોય.

તેને એવું થયું કે હંમેશને માટે વૃંદાવનમાં રહી જાય અને આજે તેને વૃંદાવનમાં રહીને ભગવાનની ભકતી કરે છે. તેને પોતાનું નામ બદલીને રાધા કરી દીધું છે. તે પોતાના અભ્યાસ માટે અમુક સમય અમેરિકામાં જાય છે અને રજાઓમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવા માટે વૃંદાવન આવી જાય છે.

તેને કહ્યું કે મારે જીવનમાં કઈ જ નથી જોઈતું મને ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં બધું જ મળી ગયું છે. લાખો કરોડો રૂપિયાની સંપત્તિ પણ આની આગળ કઈ જ નથી. જે લોકોને ભકતીસર લાગી જાય છે. તેને આ દુનિયામાં ભગવાન સિવાય બીજું કઈ જ નથી દેખાતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!