ફક્ત 3 રૂપિયામાં ઘૂંટણ અને કમરના દુખાવાથી છુટકાળો મેળવો બસ આટલું કરી લો.

આજે અમે તમને એક એવા ઉપાય વિષે જણાવીશું કે જેને કરીને તમને શરીરમાં ગમે તેવો દુખાવો હોય ફક્ત એક જ ઉપાયમાં દુખાવો ગાયબ થઇ જશે. એ વસ્તુ છે જાયફળ. આયુર્વેદમાં પણ જાયફળના ઘણા ફાયદા બતાવવામાં આવ્યા છે.

જાયફળના ઉપયોગથી વાત, પિત્ત અને કફથી પણ છૂટકળો મળે છે. ઘણી દવાઓમાં પણ જાયફળનો ઉપયોગ કરવામાં આવે છે. નાના બાળકોને જો દૂધમાં જાયફળ ઉમેરીને આપવાથી શરદી, ઉધરસ અને માથાના દુખાવામાંથી છુટકાળો મળે છે.

જાયફળનું સેવન કરવાથી આપણી પાચનશક્તિ મજબૂત થાય છે અને એની સાથે બીજી ગણી બધી બીમારીઓથી પણ બચાવે છે. અઠવાડિયામાં 2 થી 3 દિવસ દૂધમાં જાયફળ નાખીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. જો તમારા મોઢા પર ખીલ અથવા ખીલના ડાઘ છે તો જાયફળનો લેપ લગાવવાથી ચહેરાની બધી સમસ્યાઓથી છૂટકળો મળશે.

શરીરમાં થતા સાંધાનો દુખવો અને કમરના દુખાવાથી રાહત મેળવવા માટે 2 ચમચી જેટલું સરસોનું તેલ લો એમાં 1 ચમચી જેટલો જાયફળનો પાવડર નાખો અને આ મિશ્રણને ગેસ પર ધીમા તાપે ગરમ કરો

અને પછી આ તેલને ઘૂંટણ અથવા કમરના જે ભાગે દુખાવો છે તે ભાગ પર માલિશ કરો અને તેને 30 મિનિટ સુધી એમજ રહેવા દો પછી તેને ધોઈ નાખો આ ઉપાય 15 દિવસ સુધી કરવાથી ઘૂંટણ અને કમરના દુખાવામાંથી છુટકાળો મળી જશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!