જો તમારા ઘરમાં આ ૩ પક્ષીઓ આવે છે તો તે અશુભ માનવામાં આવે છે, જેનાથી તમે બરબાદ પણ થઇ શકો છો તો જાણી લો એ કયા પક્ષીઓ છે.

આ ભગવાને બનાવેલી દુનિયામાં જે કોઈ જન્મે છે તેનું મૃત્યુ નિશ્રિત છે અને તેને તેના જીવનમાં ઘણી મોટી તપસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. દરેક દરેક મનુષ્યને કેટલાય દુઃખોનો સામનો કરવો પડતો હોય છે,

ગરીબીનો સામનો કરવો પડતો હોય છે, પરિવારમાં અવાર નવાર ઝગડાઓ થતા હોય છે, ધંધામાં ખોટ થતી હોય તો આપણે એવું જ વિચારીએ છીએ કે આપણી સાથે એવું કેમ થાય છે.

તો આવી સ્થિતિમાં તમારી ઘરમાં કોઈ પણ વસ્તુ દોષ હોઈ શકે છે અથવા તમારી ઘરમાં એવી કોઈ ઘટના બનતી હોય છે જેથી તમારા ઘરમાં દેવી લક્ષ્મી પ્રવેશતા નથી. જેથી તમને ધન સબંધિત સફળતા પ્રાપ્ત નથી થતી.

તેવી જ રીતે આજે આપણે જાણીએ કે, આપણા ઘરમાં એવી કોઈ ઘટના સર્જાય અને આ પક્ષીઓ દરરોજ આવે છે તો, તે એક અશુભ સંકેત ગણવામાં આવે છે. તેવી જ રીતે જો તમારા ઘરે ચકલી આવે છે અને તમારા ઘરે નિવાસ કરી લે છે તો તે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની ગરીબી નથી આવતી પણ જો ચકલી તમારા ઘરે આવીને મરી જાય તો તે ખુબ જ અશુભ માનવામાં આવે છે.

કોયલ સિવાય બીજા કોઈ પણ પક્ષી તમારી ઘરવા આવીને અવાજ કરે છે તો તેનથી તમારી ઘરમાં નકારાત્મક ઉર્જા આવી જાય છે. જેથી તે અશુભ માનવામાં આવે છે. તેવી જ રીતે જો કોઈ કબૂતર તમારા ઘરમાં તેનું ઘર બનાવી લે તો તેની અસર ઘરના દરેકે દરેક વ્યક્તિઓની વચ્ચે ફેલાય છે,

અને ધનની કમી પણ થાય છે. તેવી જ રીતે ઉલ્લુને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. જો આ પક્ષી તમારી ઘરે આવીને કઈ પણ ખાઈ લે અથવા ઘરે આવીને રે તો તેનથી ઘરમાં દરિદ્રતા આવવાની સંભાવના રહે છે.

જો કોઈ કારણ વગર કાગડો તમારી ઘરે આવીને વારંવાર અવાજ કરે તો તેનાથી તમારી ઉપર પિતૃદોષ આવી જાય છે. તેની સાથે સાથે તમારા ઘરમાંથી ધન પણ જતું રહે છે. તેવી જ રીતે તમારા ઘરે મોર આવે છે અને કળા કરે છે તો તેને ખુબ જ શુભ માનવામાં આવે છે.

error: Content is protected !!