આ એક સિક્કો તમને માલામાલ કરી દેશે, જાણો કઈ રીતે
તમારે તમારું નસીબ ચમકાવવું હોય તો આ ઉપાયને કરવાથી તમારું નસીબ ચમકી જશે અને તમારી પાસે એટલા પૈસા આવશે કે તમને વિશ્વાસ જ નહી થાય. આ વાત ભલે સંભરવામાં થોડી વિચિત્ર લાગે પણ આ ખુબજ અસરકારક ઉપાય છે.રાતે સુતા પહેલા તકિયાને નીચે એક રૂપિયાનો સિક્કો મૂકીને સૂવાથી તમારું નસીબ બદલાઈ જશે.
ધન આપણા જીવનમાં ખુબજ મહત્વ રાખે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પૈસાથી પૈસા આવે છે.તો તમે રાતે સુતા પહેલા તકીયાની નીચે એક રૂપિયાનો સિક્કો મૂકીને સૂવાથી તમારું નસીબ બદલાઈ જશે આ ઉપાયનો ઉલ્લેખ ધર્મ ગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે.જો તમે પણ તમારા સુતા નસીબને જગાડવું હોય તો તમારે આ સરર ઉપાય કરવો જોઈએ.
આ ઉપાય કરવા માટે એક રૂપિયાનો સિક્કો લો તેને તામ્ર ઉપરથી 7 વાર ઉતારી લો આ ઉપાય તમારે કોઈને કહેવાનો નથી ૧ રૂપિયાના સિક્કાને તમારી ઉપરથી 7 વાર ઉતારીને તકીયાની નીચે મૂકી દેવાનો છે
અને તમારે સુઈ જવાનું છે. બીજા દિવસે સવારે ઉઠીને એક રૂપિયાનો સિક્કો તમારે સ્મશાનની જગ્યાએ ફેંકી દેવાનો છે અથવા આ સિક્કાને જમીનમાં દાટી દો. એક વસ્તુનું ધ્યાન રાખો કે આ ઉપાય કરતા તમને કોઈ જોઈના લે આ ઉપાય તમારા જીવનને સુખ સમૃદ્ધિથી ભરી દેશે.