કોરોના વાઇરસથી બચવા માટે બસ આ ફળ ખાઈલો, શ્વાસના બધા રોગો મટાડી દેશે.

આજે અમે તમને એક એવા ફ્રૂટ વિષે જાણકારી આપી શું કે જેને દુનિયાનું સૌથી બેસ્ટ ફ્રૂટ કહેવામાં આવે છે.આ ફ્રૂટ શ્વાસ,દમ અને અસ્થમા જેવા રોગોને મટાડવા માટે ખુબજ ઉપયોગી સાબિત થાય છે.પણ તેને દિવસમાં કેટલીવાર ખાવું અને કેટલી માત્રામાં ખાવું એ જાણવું ખુબજ જરૂરી છે.આ ફ્રુટનું નામ છે કીવી તમે બધા આના વિષે જાણતા જ હશો.

કીવીમાં વિટામિન એ, વિટામિન કે અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. રોગપ્રતિકારક શક્તિને વધારમાં માટે કીવીને બેસ્ટ ફ્રૂટ માનવામાં આવે છે. આ ફ્રૂટને દિવસમાં કોઈ પણ સમયે ખાઈ શકો છો ખાલી પેટ પણ ખાઈ શકો છો. કીવીમાં વિટામિન સી ભરપૂર માત્રા હોવાથી 10 થી 15 દિવસમાં જ તમારી રોગપ્રતિકારક શક્તિને 40 થી 60 ટકા સુધી વધારી દે છે.

જો તમે કીવીને દિવસમાં 3 વાર ખાઓ છો તો તમે તમારી રોગપ્રતિકારક શક્તિને 60 ટકા સુધી વધારી શકો છો. ડોક્ટરોનું પણ કહેવું છે કે રોજ 1 ગ્રામ જેટલા વિટામિન સી નું સેવન કરવાથી આપણે શ્વાસ,દમ અને અસ્થમા જેવા

રોગોથી છુટકાળો મેળવી શકીએ છીએ. રોજ 1 ગ્રામ જેટલા વિટામિન સી નું સેવન કરવાથી તમે હાર્ટ એટેકથી પણ બચી શકો છો.કીવીમાં મેગ્નેશિયમ નામનું તત્વ હોય છે જે આપણા હાર્ટને મજબૂત રાખે છે. સાથે સાથે કબજિયાત જેવી સમસ્યાને પણ દૂર કરે છે.કીવી ખાવાથી તમારા શરીરની તમામ પ્રકારની નબળાઈ પણ દૂર થઇ જશે.

error: Content is protected !!