આ મંદિરના શિવલિંગનું કદ વધી રહ્યું છે જાણો તેની પાછળનું રહસ્યમય કારણ,

ભગવાન શિવજીનું એક આશ્ચર્યજનક શિવલિંગ છે કે જેના કદમાં વધારો થઇ રહ્યો છે આપણા દેશમાં શિવજીના કેટલાય મંદિરો આવેલા છે અને તેમાંથી આ આશ્ચર્યજનક પણ છે.

ભગવાનના કેટલાક ભક્તો તેમનું વ્રત અહીંયા આવીને નિશ્ચિતરૂપે પૂર્ણ થાય છે અને તેનું કદ દર વર્ષે વધતું જ જાય છે અને આ શિવલિંગએ કુદરતી રીતે બન્યું છે અને તે અનોખા શિવલિંગને ભૂતેશ્વરનાથ તરીકે ઓળખવામાં આવે છે.

આ શિવલિંગની સ્થપનાં છત્તીસગઢથી ૯૦ કિલોમીટર દૂર ગારીબંદના જંગલોની મધ્યમાં આવેલા મારોદા ગામમાં થઈ છે.જેમાં ૧૨ જ્યોતિર્લિંગની જેવી જ રીતે તે છત્તીસગઢમાં અર્ધનારીશ્વર શિવલિંગ તરીકે ઓળખાય છે અને એ જાણીને તમને આશ્ચર્ય થશે કે તે હર વર્ષે આ શિવલિંગનું કદ સતત વધતું જ રહે છે.વિશ્વનું સૌથી મોટું શિવલિંગ પ્રકૃતિમાં આવેલું છે અને તેથી જ ભગવાન ભોલેના ભક્તો દેશભરમાંથી અહીંયા તેમના દર્શને આવે છે.

તેની માટે એવું માનવામાં આવે છે કે કેટલાક વર્ષોની પહેલા0 પરાગાંવમાં રહેતા શોભાસિંહ જમિંદરે અહીંયા ખેતી કરી હતી અને તેવામાં જ્યારે સાંજે શોભા સિંહ તેના ખેતરમાં જઈ રહ્યો હતો અને ત્યારે જ તેને બળદનો અવાજ અને મેદાનની નજીકના કોઈએક ખાસ આકારમાંથી સિંહનો અવાજ પણ સંભળાયો હતો

અને આ વાત તેને આખા ગામને આવીને કીધી હતી અને તે વખતે ગામલોકોએ પણ આ અવાજને સાંજના સમયે સાંભળ્યો હતો અને તેથી તેઓએ આ બળદ અને સિંહની શોધખોળ પણ કરી હતી પણ થયું એવું કે,દૂર દૂર સુધી કોઈ પ્રાણી જોવા નહતું મળ્યું અને તેના પછી આ ટેકરા પ્રત્યે ગામ લોકોનું માન વધ્યું હતું અને તેને શિવલિંગ માનીને તેની પૂજા પણ કરવા લાગ્યા હતા.

આ ગામના લોકો એવું કહે છે કે,પહેલા આ ટેકરોએ નાનો હતો અને તેનું સ્વરૂપએ ધીમે ધીમે વધવા લાગ્યું હતું અને તે પ્રક્રિયા આજે પણ ચાલુ જ છે અને તમને પ્રકૃતિની રાજ્ય જલાલહરી પણ શિવલિંગમાં જોવા પણ મળે છે.

error: Content is protected !!