આ કામ તો માતાની મમતા જ કરી શકે, જાણીને તમારું પણ હૈયું ભરાઈ આવશે….
ગુજરાતીમાં એક કહેવત છે ”જનની ની જોડ સખી નઈ જડે રે લોલ”આ કહેવતએ તદ્દન સાચી છે અને માતાની નિસ્વાર્થ મમતાની આગળ કોઈ પણ ના જય શકે અને તેવો જ એક કિસ્સો જે માતાની મમતાનો નજર સામે આવ્યો છે
કે જેમાં આ માતા તેનો પોતાનો જીવ જોખમમાં મૂકીને તેના બાળકોનો જીવ બચાવી લે છે.આ મામલોએ તુર્કીનો છે કે જ્યાં આ માતા તેના બાળકોને બચાવવાની માટે એક અનોખું પગલું ભરે છે,
આ શેરમાં એક ઇમારતની અંદર આગ લાગી હતી અને ત્યાં તેના બાળકોની સાથે આ માતા પણ ઇમારતમાં ફસાયેલી હતી અને ત્યાંથી તે બહાર નીકરવાની માટે તેના આ બધા બાળકોને ત્રીજે માળથી નીચે ફેંકી દીધા હતા.
આ સમગ્ર ઘટનાનો એક વિડિઓએ ટ્વીટર પણ પણ વાયરલ થઇ રહ્યો છે,આ મામલો બુધવારે બની હતી અને આ મહિલા જે ઇમારતમાં હતી ત્યાં આગ લાગી હતી
અને તેને તેના બાળકોને બચાવવાની માટે એક એક કરીને તેના બાળકોને નીચે ફેંકી દીધા હતા અને ત્યાં નીચે ઉભેલા લોકોએ આ બાળકોને સાવચેતીથી પકડી લીધા હતા.
જેની સાથે સાથે તે પણ મહિલા કૂદી ને નીચે આવી ગઈ હતી અને આ માતાની મમતાની આગળ કોઈના આવી શકે,આ મહિલાની સાથે સાથે દરેકે દરેક માતા જે તેની મમતા અપરમપાર હોય છે અને તે તેના બાળકોની માટે કોઈ દિવસ ખોટું નથી વિચારતી.