આ બહેન ભૂખ સહન કરવા માટે પેટની ઉપર દોરી બાંધીને ચલાવતા હતા,એવા દિવસોમાંથી પસાર થયા છે, તે જાણીને તમારી આંખો માંથી આંસુ આવી જશે..

કહેવાય છે કે અમીર અમીર હો રહ હૈ ઓર ગરીબ ગરીબ,ગરીબ લોકોને તેમની ભૂખ અને તેમના રહેવાની માટે તેઓએ ઘણો સંઘર્ષ પણ કરવો પડતો હોય છે અને તેમ છતાં તેઓને ભૂખ્યાજ સૂવું પડતું હોય છે.તેવી જ રીતે આ એક કિસ્સો નજર સામે આવ્યો છે જેમાં આ બહેનને તેમની ભૂખ સંતોષવાની માટે પેટની ઉપર દોરી બાંધીને ચાલવું પડતું હતું.

આ બહેનએ અમદાવાદથી થોડે દુર કડીનું મેંરડા ગામમાં ઘણા સમયથી તેમની જિંદગી જીવી રહ્યા છે,આ બહેનનું નામ શારદાબેન છે અને આ બહેન ક્યાંના છે

તે જ તેમને ખબર નથી અને ક્યાંકથી ચાલીને અહીંયા આવી પહોંચી છું અને છેલ્લા ૪ મહિનાથી હું અહીંયા જ બેસી છું મને મારા પરિવારની અંદર કોઈ છે કે નઈ તેજ ખબર નથી.

આ બહેનને અહીંયા છેલ્લા કેટલાક દિવસોથી અહીંયા બેસ્યા હતા અને તેમને તેમની પેટ ઉપર દોરડી બાંધેલી હતી અને તેમને આ મેરડા ગામના એક ભાઈએ એવું પૂછ્યું હતું કે,બહેન તમે આ પેટની ઉપર શા માટે દોરડીઓ બાંધી છે

તો આ બહેનને જવાબ આપતા એવું કીધું હતું કે જે જવાબ સાંભરીને તમારી આંખો પણ ભરાઈ આવશે આ બહેને એવું કહ્યું હતું કે,મને પેટ દુખતું હતું કેમ કે હું થોડા દિવસથી ભૂખી છું.

આ સાભરીને આ ભાઈ તેમને તેમની ઘરે લઇ ગયા હતા અને તેમને જમાડ્યા પણ હતા અને આ બહેન અહીંયા એકલા જ રાતે પણ આ ઝાડની નીચે એકલા જ રહે છે.

error: Content is protected !!