૮૨ વર્ષના કાકાને ૫૦ વર્ષ પછી તેમનો સાચો પ્રેમ પાછો મળી આવ્યો.જાણો તેમના પ્રેમની કહાની…
પ્રેમની કોઈ ઉંમર નથી હોતી તે ગમે તે ઉંમરે થઇ જાય છે અને તેવો જ એક કિસ્સો હાલ રાજસ્થાના જેસલમેર જિલ્લાના કુલધરા ગામમાં રહેતા એક ૮૨ વર્ષીય દ્વારપાળની કહાની કે જેને ૫૦ વર્ષના બાદ તેનો સાચો પ્રેમી પાછો મળી ગયો હતો,અને તેની વિષે આ દ્વારપાલે એવું કીધું હતું જયારે ૩૦ વર્ષની ઉંમરે જ્યારે આ ઓસ્ટ્રેલિયન યુવતી મરિના રાજસ્થાનની મુલાકાતે આવી હતી
અને તે આ કાકાની સાથે પ્રેમમાં પડી ગઈ હતી.અને તેની માટે આ દ્વારપાલે કીધું હતું કે,મરિના અહીંયા ૫ દિવસની યાત્રા ઉપર રાજસ્થાન આવી હતી અને તેવામાં આ બંનેની નજર એક થઇ અને બંનેએ તેમના પ્રેમની વાર્તા ચાલુ થઇ હતી,
મરિનાએ તેની આ રાજસ્થાનની યાત્રાની છેલ્લે એવું કહ્યું હતું કે,હું તમને પ્રેમ કરું છું તો તેઓ શરમથી લાલ થઇ ગયા હતા અને તેવામાં આવું પહેલી વાર થયું હતું અને તેની સામે હું એક શબ્દ પણ નહતો બોલી શક્યો.
દ્વારપાલે એક એવો અહેવાલ આપ્યો હતો કે,મરિનાએ તેમના લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યા હતો અને તેના બાદ તે ભારત પાછો આવી ગયો હતો અને તે પારિવારિક દબાણમાં આવીને પરણીને કુલધરામાં દ્વારપાલની નોકરી પણ ચાલુ કરી હતી,સમય જાતની સાથે મારો દીકરો પણ મોટો થઇ ગયો હતો અને મારી પત્નીનું પણ નિધન થઇ ગયું હતું અને તેથી મેં એવું માની લીધું કે,હવે હું મેરિનાને નઈ મળી શકું.
અને હું તેને અંદાજિત ૫૦ વર્ષની પછી તેનો એક પત્ર મળ્યો હતો અને તેની અંદર એવું લખેલું હતું મારા મિત્ર તમે કેમ છો અને તેણીએ મને શોદવાનો પ્રયાસ પણ કર્યો હતો
અને તેને એવું પણ કીધું હતું કે તે જલ્દીથી ભારત પણ આવશે.ઓસ્ટ્રેલિયાથી આવ્યાના પછી મરિનાએ દ્વારપાળ સાથે વાતચીત ચાલુ જ રાખી હતી.અને તે લોન લઈને ત્રણ મહિનાની માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો,મરિનાએ તેને અંગ્રેજી શીખવ્યું હતું અને તેને ત્યાં જઈને તેને ઘૂમર ડાન્સ પણ કરતો.
અને તેને મરિનાએ લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો અને જેમાં તે ઓસ્ટ્રેલિયા છોડવા નહતી માંગતી અને આ દ્વારપાલએ તેના પરિવાર સાથે રહેવા માંગતો હતો અને તેથી આ બંનેના લગ્ન ના થયા.