૭ વર્ષની નાની ઉંમરે ઘરે ઘરે જાણીતા થયેલા હરિ ભરવાડને આજે ઓળખવા પણ મુશ્કિલ, જાણો અત્યારે તે શું કરે છે અને ક્યાં રહે છે.

મિત્રો આપણે બધા જાણીએ છીએ દરેક વ્યકતિનો દસકો આવે છે. કોઈનો વહેલો તો કોઈનો મોડો આવે છે પણ દરેક વ્યકતિનો સમય જરૂરથી આવે છે. કલાકારની દુનિયા પણ આવી જ છે. કલાકાર જયારે પોતાના કામથી ફેમસ થાય છે.

ત્યારે તેની પાસે પૈસા, નામના બધું જ હોય છે અને જયારે તેની જગ્યાએ બીજો કલાકાર આવી જતો હોય છે અને ચાર દિનકી ચાંદનીની જેમ બધું પૂરું થઇ જાય છે.તમે બધા લોકો હરિ ભરવાડને તો જાણે આજ હશો.

7varshni nani umare aa (1)

હરી ભરવાડ જયારે નાના હતા ત્યારે તેમને સંગીતની દુનિયામાં ખુબજ નામના મેળવી હતી અને તેમના આલ્બમ સોન્ગ લોકો સાંભળવાના ખુબજ પસંદ કરતા હતા. હરિ ભરવાડનો જન્મ નડિયાદમાં થયો હતો, તેમને બાળપણ ગાવાનો ખુબજ શોખ હતો, શિક્ષકની સલાહથી સંગીતની પ્રેક્ટિસ શરૂ કરી હતી.

તેમના કાકાના સપોર્ટથી માત્ર ૭ વર્ષની ઉંમરમાં તેમનો પહેલો આલ્બમ સોન્ગ રિલીઝ થયો હતો, ત્યારથી તેમની પગટી શરૂ થઇ હતી. તેમને અત્યાર સુધી ઘણા આલ્બમ સોન્ગ બનાવી ચુક્યા છે. સાથે સાથે સ્ટેજ શો પણ કરે છે. તે વિદેશોમાં પણ શો કરવા માટે જાય છે. આજે હરિ ભરવાડ એક યુવાન બની ગયા છે.

7varshni nani umare aa (4)

તે એટલા બદલાઈ ગયા છે કે તેમને ઓળખવા પણ મુશ્કિલ છે. આજે પણ તે ફિલ્મો અને આલબમ સોન્ગમાં કામ કરે છે અને સાથે સાથે સોશિયલ મીડિયા પર પોતાના આવનારા સોન્ગ અને ફિલ્મો ની માહિતી પોતાના ફેન્સને આપતા જ રહે છે. હાલ હરિ ભરવાડ ખુબજ વૈભવી જીવન જીવે છે. આજે તેમને પોતાની મહેનતથી પોતાના માતા પિતાનું નામ ખુબજ રોશન કર્યું છે.

7varshni nani umare aa (3)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!