૭૧ વર્ષની પત્નીએ તેના જ પતિને મોતને ઘાટ ઉતાર્યો,હકીકત જાણીને આંખમાંથી આંસુ આવી જશે.
હવે સમગ્ર દુનિયામાં લૂંટ અને હત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે અને તેવો જ એક કિસ્સો ગુજરાતના સુરત શહેર થયો છે અને તે ચોંકાવનારા કિસ્સામાં વલસાડ શહેરની અંદર ખાલી શંકાના આધારથી જ પત્નીએ તેના પતિની હત્યા કરી નાખી હતી અને જેની માટે એવું કહેવાય રહ્યું છે કે,આ પતિને તેની પત્નીને કોઈ બીજી મહિલાની સાથે અફેર હોવાની શંકા થઇ હતી
અને તેની માટે બંનેની વચ્ચે ઘણા વિવાદો પણ થયા હતા. અને સોમવારની રાત્રે તેમની એક જ બાબતે બંનેની વચ્ચે મોટી તકરાર પડી હતી અને આ તકરારમાં પત્નીએ તેના જ પતિની ઉપર લાકડી વડે હુમલો કરી નાખ્યો હતો અને આ હુમલામાં પતિ પડી ગયો હતો અને હાલમાં પોલીસે આ આરોપી મહિલાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી.
આ બનાવની અંગે મહિલાના ભત્રીજાએ પોલીસને કીધું હતું કે,આ લોકોની વચ્ચે રોજે રોજ નાની નાની વાતોમાં પણ બોલાચાલી કરતા હતા અને હોળીના દિવસે કાકી મંદિરે ગયા હતા અને તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે તેના પતિએ એટલે કાકાએ તેને કોઈ બીજા માણસને મળવાનો આરોપ લગાવીને તેમની જોડે દુર્વ્યવહાર કર્યો હતો
અને જેમાં તેઓએ કાકીને કાચની બોટલથી મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો અને તેમનો જીવ બચાવવાની માટે લક્ષ્મીએ ( કાકીએ) લાકડી વડે તેમની સામે હુમલો કર્યો અને તેમને લાકડી વાગી જતા મોત થયું હતું.
આ ભાઈને રોજે રોજ શંકા રહેતી જ હતી કે તેની પત્નીનું કોઈની સાથે અફેર છે અને તેની માટે તેના પરિવારના સભ્યોએ ઘણી વાર તેને સમજાવ્યો હતો.
૭૮ વર્ષિય નિવૃત્ત યુવકએ ઇજનેરો અમૃત લાલ અને લક્ષ્મી પટેલ ૧૫ વર્ષ પહેલા જ તેમના પરિવારની જોડે મુંબઇથી વલસાડ આવ્યા હતા અને આ દંપતીની બે પુત્રીઓ પરિણીત છે અને તેઓ યુએસ અને દુબઇ સ્થાયી થઈ છે.