૬૧૨ વર્ષ પછી આ મહાશિવરાત્રીએ બન્યો મહાયોગ, આ પાંચ રાશિનાં જાતકો આજે આ ઉપાય કરીલો આખું વર્ષ નસીબના દરવાજા ખુલ્લા રહેશે.
આજે મહાશિવરાત્રીનો પવિત્ર અવસર છે. આજનો દિવસ ભગવાન ભોલેનાથને સમર્પિત કરવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસ ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરવાથી ભોલેનાથની અપાર શક્તિ પ્રાપ્ત થાય છે.
તેમના આશીર્વાદ મળવાથી જીવનના બધા જ દુઃખ અને તકલીફો દૂર થાય છે. પણ આ વર્ષે શિવરાત્રી ખુબજ અનોખી છે. આ વર્ષે 612 વર્ષ પછી શિવરાત્રીના દિવસે આ મહાયોગ બન્યો છે.
જેમાં ચાર ગ્રહો આજે એકસાથે પોતાની દિશા બદલી રહ્યા છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી મનની દરેક મનોકમનાઓ પુરી કરી શકાય છે. આજે અમે કેટલીક રાશિઓના ઉપાય જણાવીશું કે એવા ઉપાય કરવાથી આજે ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકાય છે. આજના શુભ દિવસે,
મેષ- આ રાશિના જાતકોને ભગવાન શિવની ચંદનથી પૂજા કરવાથી અને ૧૧ બીલી પત્ર ચઢવવાથી દરેક
મનોકમાના પુરી થશે.
વૃષભ- આ રાશિનાં જાતકોએ સફેદ ચંદનથી ત્રિપુન્ડ બનાવવું અને બીલી પત્ર પર સફેદ ચંદનથી ૐ નમઃ
શિવાય લખવાથી લાભ થશે.
મિથુન- આ રાશિના જાતકોએ ભગવાન શિવનો અભિષેક કરવો અને ૨૧ બીલી પત્ર પર ૐ નમઃ શિવાય
લખી ભગવાન શિવને અર્પણ કરવાથી દરેક મનોકામના પુરી થશે.
કર્ક- કર્ક રાશિના જાતકોએ શુભ ફળ પ્રાપ્ત કરવા માટે આજના મહાયોગમાં મહાદેવને ભાંગનો અભિષેક
કરવો.
સિંહ – આ રાશિનાં જાતકોએ આજે ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો. જેનાથી આખું વર્ષ શુભ
ફળ પાર્પ્ત કરી શકાશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.