ભારતનું એક એવું રેલવે સ્ટેશન કે જે એક છોકરીના કારણે ૪૨ વર્ષ સુધી બંધ રહ્યું હતું.

ભારતનું એક એવું રેલવે સ્ટેશન કે જ્યાં 42 વર્ષ સુધી એક પણ ટ્રેન ઉભી નથી રહી. જયારે પણ આ રેલવે સ્ટેશન પરથી કોઈ રેલવે પસાર થતી ત્યારે તેમાં બેઠેલા યાત્રીઓ રેલવેની બારીઓ બંધ કરી દેતા હતા

અને જયારે આ સ્ટેશન પસાર થઈ જતી ત્યારે તેમાં બેઠેલા યાત્રીઓ રાહત અનુભવતા હતા. જે પણ કર્મચારીનું પોસ્ટિંગ આ રેલવે સ્ટેશન પર થાય છે તે થોડા જ દિવસોમાં ભાગી જાય છે અને નોકરી છોડવાની પણ વાત કરતા હતા. એવું તો આ રેલવે સ્ટેશમાં શું હતું કે કોઈ કામ જ કરવા માટે તૈયાર ન હતું.

આ રેલવે સ્ટેશન બંગારમાં આવેલૂ છે. આ રેલવે સ્ટેશનનને 1962 માં બનાવવામાં આવ્યું હતું ત્યાં મોહન નામના સ્ટેશન માસ્તરને નિયુક્ત કરવામાં આવ્યો હતો તેની જોયું કે એક છોકરી ટ્રેનની સાથે સાથે દોડી રહી બીજા દિવસે પણ તેને એવું જોયું અને

એ છોકરી એટલું ફાસ્ટ દોડતી હતી કે તે ટ્રેનને પણ પાછર પાડી દેતી હતી. થોડા દિવસો પછી તે છોકરીએ ટ્રેનની અગર દોડવાનું ચાલુ કર્યું.યાત્રીઓએ પણ કહ્યું કે અમે પણ એક છોકરીને ટ્રેનની સાથે દોડતા જોઈ છે કોઈવાર તો તે સ્ટેશ પર નાચતી પણ જોવા મળે છે અને પછી ગાયબ થઇ જાય છે.

આ જોઈને સ્ટેશન માસ્ટર થોડા દિવસો માટે તેમના ઘરે જતા રહયા અને ત્યાં જઈને તેમનું મૃત્યુ થઇ ગયું. બીજા સ્ટેશન માસ્ટરએ પણ આવું જોઈને એપ્લિકેશન આપી દીધી કે મારે અહીં કામ નથી કરવું એના પછી જેટલા પણ સ્ટેશન માસ્ટર આવ્યા તે બધાએ અહીં નોકરી કરવાની ના પડી દીધી હતી.

યાત્રીઓએ પણ આ રેલવે સ્ટેશન પર આવવાનું બંધ કરી દીધું હતું. તેથી સરકારે પણ ત્યાં ટ્રેન રોકવાની ના પડી દીધી હતી. આ ઘટનાના 42 વર્ષ મમતા બેનર્જી દ્વારા આ રેલવે સ્ટેશનને પાછું ચાલુ કરી દેવામાં આવ્યું છે.

error: Content is protected !!