આ ઉપાય માત્ર ૧૫ કલાકમાં જ ફેફસાને કાચ જેવા સાફ કરી દેશે…

આપણા શરીરમાં કોઈ તકલીફ પડે તો આપણને તેના સંકેત આવી જ જાય છે, જેમ કે ફેફસાનો સીધો સબંધ શ્વાસ સાથે હોય છે. શ્વાસ લેવાની સાથે સાથે આપણા શરીરમાં રક્ત વાહિનીને રક્ત પહોંચાડવાનું કામ પણ કરે છે.

કેટલાક લોકોને પ્રદુષણને લીધે ખાંસી, શરદી, છીંક, શ્વાસ લેવામાં તકલીફ પડવી, નાકમાંથી પાણી આવવું આવી બધી તકલીફ થઇ જતી હોય છે. આ બધી તકલીફમાં એવું માની શકાય કે આપણા ફેફસા બરાબર કામ નથી કરતા તેમાં કોઈ કચરો જામી ગયો છે.

તો આ એક ઉપાય કરવાથી માત્ર ૧૫ કલાકમાં જ બધી ગંદકી દૂર કરીને ફરીથી બરાબર કામ કરતા કરી દેશે. તે ઉપાય કરવાની માટે તમારે સૌથી પહેલા એક લીટર પાણી લેવાનું છે તેમાં સૂંઠનો પાઉડર અડધી ચમચી જેટલો લેવાનો છે,

ત્યારબાદ આ પાણીમાં એક ચમચી હળદળ લેવાની છે. પછી તેમાં તમે એક નાની ડુંગળી કાપીને નાખી દો, આ એક લીટર પાણીને ધીમી આંચ ઉપર ગરમ કરો અને જ્યાં સુધી અડધું ના થાય ત્યાં સુધી ઉકાળો.

આમ અડધું થઇ જાય ત્યારે તેને એક ગ્લાસમાં કે વાસણમાં ગાળી લો, ત્યારબાદ મીઠાશ માટે તમે આ ગ્લાસમાં એક ચમચી મધ પણ નાખી શકો છો. આ ઉપાય દર ૧૫ કલાક પછી કરી શકાય, જેનાથી તમારા ફેફસામાં લાગેલું ઇન્ફેક્શન, ગમેતેવો જામેલો કફ અને બીજી કોઈ ફેફસાની બીમારીને દૂર કરીને ૧૫ કલાકમાં જ રાહત આપીને ફેફસાને કાચ જેવા સાફ કરી દે છે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!