આ કોવીડની દવા ઓક્સિજનની જરૂરિયાતને ખાલી ૩ દિવસમાં બરાબર કરી દેશે…

કોરોનાની મહામારીમાં કેટલાય લોકો કોરોનાગ્રસ્ત થયા છે, તેવામાં કોરોના સીધો ફેફસાની ઉપર જ હુમલો કરે છે અને જેમાં ઓક્સિજન લેવલ ઘટાડીને શ્વાસ લેવામાં તકલીફ ઉભી કરે છે. આ સમગ્ર બાબતે હાલમાં એક રાહતના સમાચાર આવ્યા છે.

ડ્રગ કન્ટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ કોરોના વાયરસની ઉપર ઝડપી અસર થાય એવી એક દવા મંજૂરી આપી દીધી છે, આ દવા DRDO એ આર્મીના શાસ્ત્રો અને આરોગ્ય વિશેનું રિસર્ચ કરે છે.

આ DRDO એ હૈદરાબાદની સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીક્યુલર બાયોલોજી સાથે મળીને એક દવા તૈયાર કરી છે જેનું નામ આપ્યું છે ટુ ડીજી, અને આ દવા હૈદરાબાદની ડો.રેડ્ડીઝ લેબોરેટરી બનાવવાની છે જેમાં આ દાવાને મંજૂરી મળી ગઈ છે.

આ દાવાને એટલા માટે મંજૂરી આપવામાં આવી છે કે એના જે ટ્રાયલ કરવામાં આવ્યા હતા તે સફળ નીવડ્યા હતા. તેમાં ખુબ જ ઝડપી રિકવરી પણ જોવા મળી હતી. આ દવા કોરોનાના જે દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું થઇ જાય છે

તેને ખાલી ૩ જ દિવસમાં દૂર કરી નાખે છે અને રાહત પણ આપે છે. આ દવાના ટ્રાયલ કરવામાં આવ્યા હતા તો બીજી દવાની સરખામણીમાં અઢી દિવસમાં રાહત જોવા મળી છે અને આ દવાની અસર સફળ નીવડી છે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!