બે સગા ભાઈઓની બાઈક સેમ સામે ટકરાવવાથી એક ભાઈનું મોત,તો પિતાએ જ કરી ફરિયાદ ..

આજકાલ હમણાં રોડ અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને તેવામાં ગુજરાતના ધરમપુરના હનુમતમાલમાં એક જોરદાર અને ભયાનક ઘટના બની ગઈ છે

અને તેમાં આ અકસ્માતમાં બે સગા ભાઈઓ ની બાઈકએ એકબીજાના બાઈકની સાથે જ ટકરાઈ ગઈ હતી અને આ ભયાનક ટક્કર થવાથી એક ભાઈનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થયું હતું.

હાલમાં જે પ્રમાણેની માહિતી મળી હતી તેવી રીતે આ ધરમપુરના ગોરખરા ગામે રહેતા સતીષ રંગુભાઇ કુંવર અને તેની સહતે તેના મિત્ર વિષ્ણુભાઇ ગમનભાઇ કુંવરની જોડે હનુમાતમલ ગામમાંથી તેમનું બધું કામ પૂરું કરીને તેઓ પાછા બાઈકની ઉપર બેસીને તેઓ જઈ રહ્યા હતા,

અને તેવામાં જ ત્યાં સામેથી આવી રહેલી તેમના જ ભાઈની જ કર સામેથી આવી રહી હતી અને તેમાં સવાર સતીષનો સગો ભાઈ ઉત્તમ રંગુભાઇ કુંવર અને અર્જુન જીવલાભાઇ કુંવરની સાથે ટક્કર વાગી ગઈ હતી.

આ અક્સમાતમાં આ બંને સગા જ ભાઈઓની બાઈક અને કારની વચ્ચે ભયનાક ટક્કર થવાથી જે લોકો આ કારની અંદર બેસેલા હતા તેમને થોડી અને સામાન્ય ઈજાઓ થઇ હતી

અને સામે બાઈક ઉપર સવાર ૩૬ વર્ષના સતિષ કુંવરનું આ ટક્કરથી જ ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું અને તે બંને ભાઇઓ વચ્ચેના અકસ્માતની માટે તેમના પિતા રંગુભાઇએ બીજા દીકરા ઉત્તમ કુંવરની ઉપર મોટા દીકરાના મોતની આ અકસ્માતની ઘટનામાં ફરિયાદ પણ નોંધાવી દીધી હતી અને આ અકસ્માતની ઘટનાની વિષે પોલીસે ફરિયાદ દાખલ કરીને વધારે તપાસ ચાલુ કરી હતી.

error: Content is protected !!