એક મહિલાએ બે માથા અને ત્રણ હાથ વાળા બાળકને જન્મ આપ્યો. ડોકટરે જે કહ્યું એ ખુબજ રસપ્રદ હતું.

ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લા માંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે.અહીં એક મહિલાએ બે માથા અને ત્રણ હાથ ધરાવતા એક બાળકને જન્મ આપ્યો છે.આ મહિલાએ આ ચમત્કારિક બાળકને રવિવારના દિવસે જન્મ આપ્યો હતો.

નવાઈની વાતતો એ છે કે આ બાળકીના બંને માથા સંપૂર્ણ વિકસિત છે.મળતી માહિતી અનુસાર આ બાળકી પોતાના બંને મોઢાથી ખાઈ શકે છે.અને પોતાના બંને નાકથી શ્વાસ પણ લઇ શકે છે.

જન્મના થોડા જ સમયમાં આ બાળકીની હાલત બગડતા તેને ખાનગી હોસ્પિટમાં ખસેડવામાં આવી હતી.આ બાળકીને સીઝર ડિલિવરી કરીને જન્મ આપવામાં આવ્યો હતો.ડોક્ટરોએ જણાવ્યું કે આ બાળકી ભલે શરીરથી જોડાયેલી છે પણ તે અલગ અલગ છે એટલે કે જુડવા છે.પણ આવું કેવી રીતે થઇ શકે છે કે બાળકીના માથાતો જુદા જુદા છે પણ ધડ એક જ છે.

ડિકટરો મુજબ આ એક રેર મીડીકલ કૅન્ડીશન છે.લાખો કેસોમાંથી એક આવો કેશ બહાર આવતો હોય છે.આ બાળકી જોડાયેલ જુડવા છે આ એક ખુબજ દુર્લભ કંડિશન છે.આ બાળકીને ધડ એક છે સાથે બે પગ અને ત્રણ હાથ છે.

અને બે માથા છે. આ બાળકી પોતાના બંને મોઢ વડે ખાઈ શકે છે.અને રડી પણ શકે છે.સાથે સાથે બને મોઢા વડે શ્વાસ પણ લઇ શકે છે.ડોક્ટરનું કહેવું છે કે હાલ આવી પરિસ્થિતિ ખુબજ ઓછી બનતી હોય છે, પણ ગામડાની સ્ત્રીઓ સમયસર દાવો લેથી નથી અને તાપસ પણ નથી કરાવતી એટલે બાળકની વૃદ્ધિની ખબર નથી પડતી.

error: Content is protected !!