બની એવી ઘટના કે તેમાં બે પરિવારના કમાઉ દીકરાઓનું મૃત્યુ થઇ જતા આજે માતા પિતા રડી રડીને કહી રહયા છે કે હવે આમારું શું થશે.

દિવસ દરમિયાન એવી ઘટના ઘટતી હોય છે કે જેનાથી ઘણા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. દેવધથી આવી જ એક દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં એક સાથે બે પરિવારના કમાઉ દીકરાઓનું મૃત્યુ થઇ જતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

૨૮ વર્ષીય શિવા અને ૨૯ વર્ષીય અનિરુદ્ધ શર્મા પલસાણાની એક કંપનીમાં માર્કેટિંગમાં કામ કરતા હતા.બંને યુવાનો સોમવારના દિવસે પોતાની નોકરી કરીને પોતાની બાઈક પર ઘરે આવી રહયા હતા. ત્યારે દેવધ ગામ નજીક રસ્તો ક્રોસ કરતા સમયે રેતી ભરીને આવતા ટ્રકે બને યુવાનોને અડફેટેમાં લીધા હતા.

bani evi ghatana (2)

અકસ્માત એટલો ભયંકર હતો કે બંને યુવાનોનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું. સ્થાનિક લોકોએ પોલીસને આ વાતની જાણ કરી હતી.જયારે યુવકોના પરિવારને આ એક્સિડન્ટ વિષે જાણ થઇ તો યુવકોના પરિવારના માતમ છવાઈ ગયો.

પરિવારના સભ્યો તરત જ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમને ત્યાં આવીને ખુબજ આક્રન્દ રુદન શરૂ કર્યું હતું. પોલીસે પણ ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ટ્રક ચાલકની વિરુધ્દમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

પરિવારના લોકોનું આક્રન્દ જોઈને ત્યાં ખુબજ ભવયુક દ્રશ્યો સર્જાયા હતા. માતા પિતા રડી રડીને કહી રહયા હતા કે હવે અમે કોના ભરોશે જીવીશું આ વાતની જાણ થતાની સાથે જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. કોઈ બીજા ભૂલ કારણે પરિવારે પોતાના બંને વહાલસોયા દીકરાઓ ખોઈ બેસ્યા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!