બે બે દીકરીઓ હોવા છતાં, માં ને બાંકડા ઉપર સુવાના દિવસો આવ્યા છે. જુઓ

આ ગોળ કલયુગમાં લોકો પોતાના સ્વાર્થની માટે જ વિચારતા હોય છે અને તેમાં પણ પોતાના જ હવે પારકા બની રહ્યા છે,એક માને બે દીકરીઓ હોવા છતાં પણ બહાર બાંકડાની ઉપર સૂવું પડે છે આ કિસ્સઓએ સુરતનો છે,જેમાં આ દાદીમાનું નામ ધનુબેન છે તેઓ દોઢ મહિનાથી અહીંયા બહાર રોડ પર સુવે છે.

પહેલા આ ધનુબેનએ એક ભાડાના મકાનમાં રહેતા હતા અને તેવામાં પહેલા તેમની દીકરીએ એમને તેમના ઘરે બોલાવ્યા હતા અને ત્યાં તેઓ થોડો સમય રહ્યા પછી તેમને પણ એવું કહી દીધું તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહો,

ધનુબેનને પગની તકલીફ પણ છે અને તેમને આ તકલીફ હતી તો પણ આ દાદીમાને એવું જ કહી દીધી કે,તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અને ત્યારબાદ આ દાદીમા અહીંયા બાંકડા ઉપર આવીને તેઓનું ગુજરાન ચલાવે છે.

ધનુબેનનું એવું કહેવું છે કે,તે જયારે ભાડાના મકાનમાં રહેતા હતા ત્યારે તેમના પાડોશીમાં રહેતા પાડોશીઓ તેમને જમવાનું અત્યારે આપી જાય છે,અને તેઓ મને સંકટ સમયમાં તેમનો ખભો આપ્યો છે મારે દીકરો નથી પણ બે દીકરીઓ છે

તેઓએ પણ મને સહારો ના આપ્યો માં ને કોઈ આમ ઘરની બહાર કાઢી મૂકે કોઈ અને હાલ હું આમ તેમ ભટકી રહી છું મારે આવા સમયે કોઈનો ખભો જોઈએ તેવામાં જ કોઈપણ સગા સબંધીઓએ પણ ટેકો ના કર્યો ટેકો તો દૂરની વાત છે મારે ૫ બહેનો છે પણ તેમાંથી એકપણ જોવા માટે નથી આવી ના દીકરી આવી કે ના બહેન આવી.

ધનુબેનનું કહેવું છે કે,તેમની દીકરીઓને નાનપણથી આવડી મોટી કરી તેમ છતાં પણ બંનેમાંથી એક પણએ સહારો ના આપ્યો,હાલમાં કલયુગના લોકો આવા થઇ ગયા છે.

error: Content is protected !!