૧૨ માંના રિજલ્ટ આવ્યાના ૨૦ દિવસ પછી ગાંધીનગરની આ દીકરીએ CA ની પરીક્ષા આપી અને તેમાં પાસ થઈને ઇતિહાસ રચી દીધો….

કહેવાય છે કે સફળતાની કોઈ ઉંમર નથી હોતી તમે કોઈપણ ઉંમરે પોતાની મહેનતથી સફળતા પ્રાપ્ત કરીને શકો છો. જો વ્યક્તિમાં કઈ કરવાની ઈચ્છા હોય તો વ્યકતિ જરૂરથી સફળ થાય છે. આ વાતને આ વિધાર્થીનીએ સાચી સાબિત કરી બતાવી છે.

ગાંધીનગરના રાયસણની આ વિધાર્થિનીએ ૧૨ માં ધોરણના રિજલ્ટ આવ્યાના ૨૦ દિવસમાં જ CA ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરી ઇતિહાસ રચી દીધો.આ દીકરીનું નામ હર્ષવી રાઠવા છે અને હર્ષવી ગાંધીનગરના રાયસણમાં પોતાના ૧૨ ધોરણમાં અભ્યાસ કરતી હતી.

અને એ સમયે તે સાથે સાથે CA ની તૈયારી પણ કરી રહી હતી. તેને ડર હતો કે જે ૧૨ માં ની પરીક્ષાની તૈયારીમાં જો કઈ રહી જશે તો પણ ભગવાન પર વિશ્વાસ રાખીને તે ૧૨ માં ની પરીક્ષાની તૈયારીની સાથે સાથે.

CA ની તૈયારી શરુ રાખી અને ૧૨ માં નું જેવું રિજલ્ટ આવ્યું કે તેને તેના ૨૦ દિવસ પછી જ CA ના ફાઉન્ડેશનના કોર્સની પરીક્ષા આપી અને પોતાના પહેલા જ પ્રયત્નમાં તેમને પાસ થઇને બધાને ચોંકાવી દીધા કારણ કે આમ મોટા ભાગના વિધાર્થીઓ પોતાના ૧૨ માં ધોરણના એક વર્ષ પછી આ પરીક્ષા આપતા હોય છે.

જેમાં ઘણા લોકો પાસ નથી અને હર્ષવી રાઠવાએ ૧૨ ની તૈયારે સાથે CA ફાઉન્ડેશન કોર્સ પાસ કરીને બધાને ચોંકાવી દીધા આજે તેના માતા પિતાને પોતાની દીકરી પણ ખુબજ ગર્વ છે. હર્ષવી રાઠવાનું હેવ સપનું છે કે તે CA બનીને પોતાના પરિવારનું અને શાળાનું નામ રોશન કરે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!