૧૨૦ ની ઝડપે ખુલ્લા સાંઢની જેમ વરઘોડામાં ગુસી કાર, ઘટનાને નજરે જોનારાઓને સાક્ષાત યમરાજા દેખાય, ખુશીનો પ્રસંગ માતમમાં પ્રસરાઈ ગયો.

અમુકવાર વિચાર્યું પણ ના હોય એવી જગ્યાએ એવી ઘટના ઘટી જતી હોય છે કે જેનાથી ઘણા લોકોઆ જીવનમાં દુઃખ વ્યાપી જતા હોય છે, આવી જ એક ઘટના મહીસાગરથી સામે આવી છે. જ્યાં ચાલુ વરઘોડે ઘટી એવી ઘટના કે જૈનિયાઓનો જીવ તાળવે ચોંટી ગયો.

ઘટનાને પોતાની નજરો આગળ જોનારા લોકો પણ બે ઘડી સ્તબ્ધ થઇ ગયા હતા. આ ઘટન બાલાસિનોરના સેવાલિયા રોડની છે.ગઈકાલે રાતે સેવાલિયા રોડ એક વરરાજા જાન લઈને પરણવા માટે નીકળ્યા હતા.

જાનૈયાઓ વરઘોડામાં ખુબજ મન મૂકીને નાચી રહયા હતા. આવામાં એક કાર જાનૈયાઓ માટે કાર બનીને આવી, કાર ચાલક ૧૨૦ ની સ્પીડ પર કાર લઈને આવી રહ્યો હતો. તે સીધો જ જાનૈયાઓ નાચી રહ્યાં હતા. કાર ઘૂસી ગઈ હતી.

કરે કુલ ૨૬ જાનૈયાઓને અડફેટેમાં લીધા હતા. આ ઘટના પોતાની નજરે જોનારા લોકોના રુંવાટા ઉભા થઇ ગયા હતા, આ ઘટનામાં ઘણા લોકો ખુબજ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. આ ઘટનાની કલ્પના કરવી પણ ખુબજ મુશ્કિલ છે.

તરત જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી, ઘાયલ લોકોને તરત જ હોસ્પિટલ લઈને જવામાં આવ્યા હતા. જેમાં એક મહિલાનું મૃત્યુ થતા.લગ્નનો ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો, આ ઘટના ઘટતા ખુબજ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

કાર ચાલકને પણ આ ઘટનામાં ખુબજ ગંભીર ઈજાઓ આવી હતી, પોલીસે કાર ચાલાક સામે બેદરકારીથી કાર ચલાવવા બદલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ લગ્નની ખુશી માતમમાં ફેરવી દીધી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!