તમારા વાળ કાપવાથી પણ તમે પાયમાલ થઇ શકો છો,અઠવાડિયાના કયા દિવસે તમારે વાળ કાપવા જોઈએ. જાણીલો

જ્યોતિષ શાસ્ત્રની પ્રમાણે દરેક ગ્રહ આપણા ઉપરના નક્ષત્રને સીધી અસર કરે છે.અને તેની આવી અસરો સારી તેમજ ખરાબ પણ હોય શકે છે.જેથી કરીને તમેં ઘાણી એવી પૈસાની પણ તંગીનો મોટો સામનો કરવો પડે છે.તો પછી તમે તમારી અમુક ક્રિયાઓમાં થોડો ઘણો ફેરફાર કરીને આ બધી સમસ્યાઓને દૂર કરી શકો છો.

જેમ કે,દરેકે દરેક વ્યક્તિએ પછી ભલે ને સ્ત્રી હોય કે પુરુષ તેમના વાળ કપાવે જ છે.પણ તેમાં આપણે અજાણતાં અને ખોટા દિવસે વાળ કપાવીએ છીએ અને તેનાથી આપણા જીવનમાં ઘણી એવી વિપરીત અસર પણ પડે છે.

આખા અઠવાડિયાના બધા દિવસોમાંથી સૌથી શુભ બુધવાર અને શુક્રવાર ગણાય છે અને જ્યોતિષના પ્રમાણે બુધવારે વાળ અથવા નખ કાપવા તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે.તે દિવસે વાળ કાપવામાં ક્યારેય પૈસાની તંગી નથી થતી અને હંમેશાંની માટે ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે.જેથી કરીને તમારે બુધવાર અને શુક્રવારે જ વાળ કાપવા જોઈએ.

તો બીજી બાજુએ શુક્રવાળના દિવસ નાખ કાપવાની માટે ઘણો સારો દિવસ ગણવામાં આવે છે.આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે,નખ અથવા વાળ કાપવા માટે શુક્રવારનો દિવસ એ સર્વ-શ્રેષ્ઠ દિવસ ગણાય છે.અને આમ કરવાથી તમને પણ ઘણી એવી જીવનમાં પ્રગતિ મળે છે.

આપણા શાસ્ત્રોમાં અમુક ઉપાયોનો ઉલ્લેખ પણ કરાયો છે અને તેને લીધે આપણે આપણા જીવનની મુશ્કેલીઓથી છૂટકારો પણ મેળવી શકીએ છીએ.જેમાં કેટલીક તો જાણ્યા વગર જ ભૂલો કરતા હોઈએ છીએ અને તેને લીધે માતા લક્ષ્મી આપણાથી નારાજ થઈ જાય છે.અને પરિણામે કેટલીક વિપરીત અસર પણ પડે છે.તેનાથી ચારેય બાજુથી મુશ્કેલી ચાલુ થઇ જાય છે.

જ્યોતિષ શાસ્ત્રના કહેવા પ્રમાણે અઠવાડિયાના રવિવાર,સોમવાર,મંગળવાર,ગુરુવાર અને શનિવારે ભૂલથી પણ વાળ,દાઢી અને નખ તો કાપવા જ ના જોઈએ નહિ તો તેની સીધી અસર તમારા જીવનમાં પડશે.

error: Content is protected !!