દિયોદરના આ જવાનને એક દિવસની રજા હોવાથી ગાંધીનગરથી બાઈક લઈને તેમના વતને જતા હતા તો આખો પરિવાર ખુબ જ ખુશ હતો પણ થયું એવું કે આ ખુશી પળમાં માતમમાં છવાઈ ગઈ…
દેશભરમાં આજે માર્ગ અકસ્માતના કિસ્સાઓ વધતા જ રહે છે અને આ અકસ્માતોમાં કેટલાય લોકોના મૃત્યુ પણ થઇ જતા હોય છે.
Read more